બંધ
    • જિલ્લા ન્યાયાલય, મહેસાણા

      જિલ્લા ન્યાયાલય, મહેસાણા

    • સૂર્ય મંદિર મોઢેરા

      સૂર્ય મંદિર મોઢેરા

    જિલ્લા ન્યાયાલયો વિશે

    ગુજરાત રાજ્ય ૧૪મી મે, ૧૯૬૦ના રોજ અગાઉના બોમ્બે રાજ્યમાંથી અલગ કરવામાં આવ્યું હતું. મૂળમાં, ૧૫ જિલ્લા અને સત્ર ન્યાયાધીશો અને ન્યાયિક જિલ્લા સાથે ૧૫ જિલ્લાઓ હતા, મહેસાણા મૂળ જિલ્લાઓમાંનો એક હતો. મહેસાણા નગરનો શિલાન્યાસ મેસાજી ચાવડાએ વર્ષ ૧૩૫૮/સંવત ૧૪૧૪, ભાદરવા સુદ દશમમાં દેવી “તોરણવાળી માતાજી”ની મૂર્તિ મૂકીને કર્યો હતો અને આ વાત કવિ જયસિંહ બ્રહ્મભટ્ટે વર્ષ ૧૯૨૩માં તેમની કવિતામાં વર્ણવી છે. ઈતિહાસકારોના મતે ગાયકવાડ્સે તેમનું રાજ્ય વડોદરા ખાતે રચ્યું હતું અને ઉત્તર ગુજરાતના વહીવટ માટે તેઓએ પાટણને રાજધાની તરીકે પસંદ કર્યું હતું પરંતુ આ નગર દૂરના અંતરે આવેલું હોવાથી તેઓએ ઉત્તર પ્રદેશના પાટનગર તરીકે કડીની પસંદગી કરી હતી. વર્ષ ૧૯૦૨ માં ગાયકવાડ પ્રાંતની રાજધાની મહેસાણા ખસેડવામાં આવી હતી અને તે સમયે ઉત્તર પ્રદેશમાં આઠ વિભાગોનો સમાવેશ થતો હતો. (1) દહેગામ, (2) અંતરસુબા, (3) કડી, (4) પાટણ, (5) વડનગર, (6) વિસનગર, (7) ખેરાલુ અને (8) વિજાપુર.

    વધુ વાંચો
    sunitaagarwalcjw
    ગુજરાતની વડી અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલ
    Hon'ble Mr. Justice Cheekati Manavendranath Roy
    વહીવટી ન્યાયમૂર્તિ માનનીય જસ્ટીસ શ્રી ચીકાતી માનવેન્દ્રનાથ રોય, જજ, ગુજરાત હાઇકોર્ટ
    Pdj Mahesana
    જિલ્લા અને સત્ર ન્યાયાધિશ માનનીય શ્રી જે.આર.શાહ

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો